Speed Report | सुरत वेडरोड पर सरकारी स्कूल का मेइन ग्रिल गेइट गिरा, दो बच्चे घायल, घटना सीसीटीवी मे।
सुरत वेड रोड स्थित सरकारी स्कूल का मेइन ग्रिल गेइट गिरा। गेइट गिरने से दो बच्चे गंभीर रूप से घायल। दोनो को अस्पताल में भर्ती कराया गया। घटना सीसीटीवी कैमरे में हुई कैद। #Surat #Gujarat https://www.youtube.com/watch?v=TxkUaUodE8E
#khmbhat #MLA #Resign #Congress #ChiragPatel #BJP #AAP
ખંભાત વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને પોતાનું રાજીનામું આપી દીધુ છે. કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ પક્ષ સાથે છેડો ફાડી નાખ્યો છે. આ ઉપરાંત અન્ય ધારાસભ્યોની પણ કોંગ્રેસમાંથી વિકેટ પડવાના એંધાણ સેવાઈ રહ્યાં છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને AAPને મોટા ઝટકા લાગી રહ્યાં છે. ચૂંટણી સુધીમાં એક કરતાં વધુ ધારાસભ્યો રાજીનામાં આપી શકે છે. કોંગ્રેસના ધારાસભ્યોનું સંખ્યાબળ મોટા પ્રમાણમાં ઘટવાની સંભાવના રાજકીય ક્ષેત્રે વ્યક્ત કરવામાં આવી રહી છે.
...
https://www.youtube.com/watch?v=N8vTyUcJjEQ