#વરસાદઆગાહી2019ચોમાસુ #વરસાદઆગાહી #વરસાદઆગાહી2019 #ગુજરાત #સ્પિડરિપોર્ટ
ગુજરાત માં ભારે વરસાદ ની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર રાજકોટમાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો, રાજકોટ જિલ્લાના કાગદળી અને છતર સહિત રાજકોટ-મોરબી હાઈવે પર ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે,જૂનાગઢ સાસણ ગીર જંગલમાં સવાર થી જ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, રાજકોટ, રતનપર, મોરબી, ચોટીલા સહીત અનેક વિસ્તારો માં વરસાદ શરુ થઇ ચુક્યો છે, ગુજરાતના અમદાવાદ,સુરત રાજકોટ, પાટણ, ડાંગ, સાપુતારા, છોટા ઉદયપુર, વલસાડ, બનાસકાંઠા, ભરૂચ, હિંમતનગર,તાપી ના સોનગઢ, કચ્છ, સાબરકાંઠા, નર્મદા, અરવલ્લી જૂનાગઢ ના કેશોદ સહીત વાંકાનેર માં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, જયારે દેવ ભૂમિ દ્વારકા ની ફેરી સર્વીશ ને રોકવામાં આવી છે, ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો બનાસકાંઠા ના વાવમાં ચાર કલાક માં 7 ઇંચ વરસાદ ખાબ ક્યો હતો, જયારે ડાંગ ની અંબિકા નદી માં પૂર આવતા 25 થી વધારે ગામો સંપર્ક વિહોણા બની ગયા છે, સરેરાશ ગુજરાત માં આજે 35 ટકા વરસાદ નોંધાયો છે, હજુ આગામી પાંચ દિવસ ભારે વરસાદ ની આગાહી વચ્ચે ગુજરાતના અનેક શહેરો માં ભારે વરસાદ થશે.
Hello Friends,
Speed Report News provide a useful information via YouTube,So please
Like-Share-Subscribe our Chanel.
If you have any information kindly contact
9426264125
9898923809
Team:
Nilesh Shishangiya-Sanjay Shah
...
https://www.youtube.com/watch?v=ap-ZKckTiVk
#વરસાદ #ગુજરાતવરસાદ #હવામાનખાતું #સ્પીડરિપોર્ટ #વરસાદઆગાહી
23-06-2019 નો વરસાદ ક્યાં ક્યાં પડ્યો એ જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને માહિતી મેળવો
https://youtu.be/LG9eidZ0U24
આખરે આવી પહોંચ્યો વરસાદ, સ્પીડ રિપોર્ટ દ્વારા હવામાન ખાતાના વર્તાળા પ્રમાણે અને નક્ષત્ર તથા ગ્રહોની સ્થિતિ પ્રમાણે અમોએ આગાહી મૂકી હતી અને તેને વ્યાપક આવકાર મળ્યો છે, ગઈકાલે 22-06 ના રોજ ગુજરાત આંખમાં અસહ્ય બફારો વર્તાયો હતો, બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાતા, કેરળમાં ચોમાશુ સક્રિય થઇ ચૂક્યું છે અને ત્યાં વિધિવત ચોમાસાનો પ્રારંભ થઇ ચુક્યો છે,તા.26 ના રોજ અસહ્ય બફારા વચ્ચે રાજકોટ,અમદાવાદ, જૂનાગઢ, જામનગરમાં સાંજે તથા રાત્રે વરસાદ ચાલુ થયો હતોઅને વાતાવરણમાં બાષ્પ તથા ભેજનું પ્રમાણ વધ્યું હતું અને ઉષ્ણતામાન ઘટ્યું હતું, આર્દ્રા અને પુનર્વસુ નક્ષત્ર સમયસર સક્રિય થતા તા:23-6 થી 26-6 સુધી આખા ગુજરાતમાં સામાન્ય થી લઈને ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા વિધિવત કરવામાં આવી છે, દર વર્ષે 15મી જૂને સક્રિય થતું ચોમાસુ આ વર્ષે એક અઠવાડિયું મોડું સક્રિય થયું છે, પરંતુ સરેરાશ વરસાદની દ્રષ્ટિએ ગુજરાતમાં 90% જેટલો સંતોષ કારક વરસાદ થવાની આગાહી છે, જ્યાં વધુ વૃક્ષો છે તેવા જિલ્લાઓ માં વધારે વરસાદ પાડવાની સંભાવનાઓ છે,
Hello Friends,
Speed Report News provide a useful information via YouTube,So please
Like-Share-Subscribe our Chanel.
...
https://www.youtube.com/watch?v=RH7br1OwwUg
गुजरात की २६ सीटों का आंकड़ों का एनालिसिस, यहाँ नाही बात होगी किसी पार्टी की नाही किसी नेताओ की, यहाँ बात होगी सिर्फ आंकड़ों की, क्या कहते हे आंकड़े, क्या होता हे आंकड़ों का गणित, २००९, २०१४ में कितने वोट पड़े थे कितने पुरुष मतदाता हे कितने महिला मतदाता, कितना मतदान हुआ था इन सभी २६ सीटों का एक के बाद एक एनालिसिस हमने किया सुने वलसाड सीट के आंकड़ों का एनालिसिस।
स्क्रिप्ट
डेटलाइन गुजरात
केमेरा भावेश विसरिया
टीम
स्पीड रिपोर्ट
Hello Friends,
Speed Report News provide a useful information via YouTube,So please
Like-Share-Subscribe our Chanel.
If you have any information kindly contact
...
https://www.youtube.com/watch?v=GBcycAA5Ws0