Speed Report | काले हिरण केस मे सलमान खान को मीली जमानत। जेल से बाहर आते हुए सलमान
Salman Khan reaches Jodhpur Airport along with bodyguard Shera and sisters Arpita and Alvira and now will be flying back to Mumbai. Khan was on Saturday granted bail in the 1998 BlackbuckPoachingCase. https://www.youtube.com/watch?v=tbE-QZdNUZg
परम पूज्य महंत स्वामी महाराज यूएई में पहेली बार हिन्दू मंदिर का शिलान्यास विधि करने पहुंचे उस समय एयरपोर्ट पर परम पूज्य महंत स्वामी महाराज ऊष्माभरा स्वागत किया गया, अबुधाबी मिनिस्ट्री के शेख श्री नहयान मुबारक अल नहयान ने स्वामी महाराज का भव्य स्वागत किया था, स्वामी महाराज की यूएई की ग्यारह दिनों की इस यात्रा में स्वामी महाराज को स्टेट गेस्ट के तौर पर दर्जा दिया गया हे, जय स्वामिनरायण।
Hello Friends,
Speed Report News provide a useful information via YouTube,So please
Like-Share-Subscribe our Chanel.
If you have any information kindly contact
9426264125
Team:
Nilesh Shishangiya-Sanjay Shah
https://www.youtube.com/watch?v=maSWS2ZD-FU
#વરસાદઆગાહી2019ચોમાસુ #વરસાદઆગાહી #વરસાદઆગાહી2019 #ગુજરાત #સ્પિડરિપોર્ટ
અપર એર સાયક્લોનિક સક્યુલેશન સક્રિય થતાં આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે ,હવામાન વિભાગની આગાહી વચ્ચે લાંબા વિરામ બાદ અમદાવાદમાં સોમવારે મોડી સાંજે વરસાદનું ધમાકેદાર આગમન થતાં લોકોએ રાહત અનુભવી હતી. જેમાં અમદાવાદમાં સરેરાશ અડધો ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, અપર એર સાયક્લોનિક સક્યુલેશન સક્રિય થતાં આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે તેવું હવામાન વિભાગે કહ્યું જણાવ્યું છે, 26 જુલાઈ બાદ વઘુ વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે, આ ઉપરાંત સાબરકાંઠા, પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે, દક્ષિણ ગુજરાતનાં નવસારી, વલસાડ અને કેન્દ્ર શાસિત દમણ, દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે, ઉપરાંત ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રમાણમાં વરસાદ પડે તેવી પણ સંભાવના છે. આગામી ત્રણથી ચાર દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.
Hello Friends,
Speed Report News provide a useful information via YouTube,So please
Like-Share-Subscribe our Chanel.
If you have any information kindly contact
9426264125
9898923809
Team:
...
https://www.youtube.com/watch?v=cwhPQOc-unw
#આગાહી #વરસાદ #પતંગ #મકરસંક્રાતિ #varsaad #aagahi
#SpeedReportNews #latestnews #culturalnews #newgujarativideo #rajkotnews #livenews #latestgujaratinews #latestrajkotnews
ડિસેમ્બર સુધીના તહેવારોમાં પણ વરસાદની અસર જોવા મળી હતી. ત્યારે હવે ગુજરાતીઓના પ્રિય તહેવાર ઉત્તરાયણમાં પણ વરસાદ વિઘ્ન બને તેવી સંભાવનાઓ છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ઉત્તરાયણના દિવસે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે10 જાન્યુઆરી સુધીમાં વરસાદની શક્યતા છે સાથે 14 જાન્યુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેશે જ્યારે 15 જાન્યુઆરી એ પવન સારો રહેશે.હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે સોમવારે જણાવ્યું હતું કે, 7 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધીમાં વરસાદની શક્યતા છે. દ.ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ દિવસોમાં મ.ગુજરાત, ઉ.ગુજરાત અને કચ્છ સહિતના વિસ્તારોમાં ઠંડી વધશે. ત્યારે 9, 10 અને 11 તારીખે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી પણ નીચું જાય તેવી શક્યતા છે. સાથે ઉ.ગુજરાત અને બનાસકાંઠામાં ખુબ જ ઠંડી પડે તેવી આગાહી કરાઇ છે.અંબાલાલ દ્વારા વર્ષ 2020નો પ્રથમ તહેવાર ઉત્તરાયણ પણ બગડે તેવી શક્યતાઓ છે. ઉત્તરાયણના દિવસે રાજ્યના કેટલાક ભાગમાં વરસાદની શક્યતાઓ છે. 14મી જાન્યુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેશે.
Hello Friends,
Speed Report News provide a useful information via YouTube,So please
Like-Share-Subscribe our Chanel.
If you have
...
https://www.youtube.com/watch?v=gG7uwwP3m2w
गुजरात की २६ सीटों का आंकड़ों का एनालिसिस, यहाँ नाही बात होगी किसी पार्टी की नाही किसी नेताओ की, यहाँ बात होगी सिर्फ आंकड़ों की, क्या कहते हे आंकड़े, क्या होता हे आंकड़ों का गणित, २००९, २०१४ में कितने वोट पड़े थे कितने पुरुष मतदाता हे कितने महिला मतदाता, कितना मतदान हुआ था इन सभी २६ सीटों का एक के बाद एक एनालिसिस हमने किया सुने साबरकांठा सीट के आंकड़ों का एनालिसिस।
स्क्रिप्ट
डेटलाइन गुजरात
केमेरा भावेश विसरिया
टीम
स्पीड रिपोर्ट
Hello Friends,
Speed Report News provide a useful information via YouTube,So please
Like-Share-Subscribe our Chanel.
If you have any information kindly contact
...
https://www.youtube.com/watch?v=_39aFBWSwkM
अमरेली स्टेशन रोड पर अमरेली-जात्रुडा रुट पर चलती सरकारी बस पान की दुकान मे घुसी। यात्रियों ने सरकारी बस के ड्राइवर को पीटा। कोई हताहत नहीं। घटना के सीसीटीवी आये सामने। गुस्साऐ लोगो ने ड्राइवर की पिटाई कर उतारा गुस्सा। #Amreli #Gujarat #accident #CCTV #VIRALVIDEO
https://www.youtube.com/watch?v=N4KkB-uvOpA