Speed Report | भावनगर मथावडा गांव पर बच्ची के साथ दुष्कर्म करने वाले शिक्षक को पुलिस ने सिखाया सबक।
भावनगर के मथावडा गांव पर बच्ची के साथ दुष्कर्म करने वाले शिक्षक को पुलिस ने लोगो के बिच लेजाकर सिखाया सबक। स्कुल मे शिक्षा देने वाले शिक्षक नेही एसी घिनोनी हरकत करने पर भावनगर के लोगो मे गुस्सा। Bhavnagar, Gujarat, Police https://www.youtube.com/watch?v=_wFJjyzl_-g
#મહા #Maha #વરસાદઆગાહી2019 #વરસાદઆગાહી #ગુજરાત #સ્પિડરિપોર્ટ
‘મહા’ વાવાઝોડાનું સંકટ હજુ નથી ટળ્યું. વાવાઝોડું સતત દિશા બદલી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 6 અને 7 તારીખે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ પડે તેવી શક્યતા છે.
જેની અસર દરિયાકાંઠા વિસ્તારોમાં જોવા મળી રહી છે.હવામાન વિભાગે મોટી આગાહી કરી છે કે આ વાવાઝોડું દીવ અને દ્વારકાના દરિયા કાંઠે ત્રાટકશે.વાવાઝોડા ના કારણે 100થી 110ની સ્પીડે પવન ફૂંકાશે. સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ વેરાવળથી 550 કિમી દૂર છે. જે 4 તારીખ પછી મૂવમેન્ટ બદલશે અને 6 તારીખે મધરાત્રે દરિયા કાંઠે હીટ કરશે.
પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું ‘મહા’ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેના પગલે રાજ્યમાં વાદળછાયા વાતાવરણની સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં તોફાની પવન સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. આગાહીના પગલે NDRFની તમામ ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે. ગુજરાતના તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ યથાવત છે.જયારે કચ્છમાં જખૌની 400 બોટો દરિયામાં સંપર્ક વિહોણી છે. જખૌ બંદર પરથઈ 984 બોટને ટોકન અપાયા હતા. જેમાંથી 584 બોટ કિનારે પરત ફરી છે પરંતુ હતુ 400 બોટ હજુ દરિયામાં છે જયારે મહા વાવાઝોડા ના કારણે લોકો ને સતર્ક રહેવા પણ સૂ
...
https://www.youtube.com/watch?v=IZa3h-yDN2w
#ChocolatyCrackers #Chocolaty #Crackers #Diwali #rajkotnews #livenews #latestgujaratinews #latestrajkotnews
આ ફટાકડા ફોડવાના નહિ પરંતુ ખાવા ના છે
દિવાળી અને બેસતા વર્ષે આપણે ફટાકડા પણ ફોડીએ છીએ અને મીઠાઈ પણ એક બીજા ને ખવડાવીએ છીએ, પરંતુ અમે તમને કહી કે હવે આપ ફટાકડા પણ ખાઈ શકશો તો આપ વિશ્વાસ કરશો, જી હા રાજકોટ માં રહેતા ખુશીબેન એ કોરોના વાયરસ ની મહામારી લોકો ના ધંધા ઠપ્પ થઇ ચુક્યા છે ત્યારે જ ઘર બેઠા તેમને વિચાર આવ્યો કે કંઈક નવું કરવું જોઈએ ત્યારે આ દિવાળી ના તહેવારો પર ફટાકડા ખાઈ શકશો તેવી નવી ચોકલેટ બનાવવામાં આવી છે જેનું નામ આપવામાં આવ્યું છે ફટાકડા ચોકલેટ, રાજકોટ ના ખુશીબેન જણાવે છે કે હું ઘરે જ આ બધ્ધી વસ્તુઓ બનવું છું, ફટાકડા ચોકલેટ આ બંને વસ્તુઓ બાળકો ને વધારે ગમે છે અને પસંદ પણ આવે છે એટલા માટે બંને વસ્તુઓ નું કોમ્બિનેશન એટલે ફટાકડા ચોકલેટ, જેમાં ચોકલેટ બોમ, રોકેટ, ચકરી, સંભુ જેવી ચોકલેટ ને આકાર આપી તેનાપર ફટાકડા ના નામ આપવામાં આવ્યા છે આવો મળીયે રાજકોટ ના ખુશીબેન ગોસ્વામી ને.
આમ તો ખુશીબેન બ્યુટી પાર્લર નું કરે છે પરંતુ કોરોના ના કારણે બ્યુટી પાર્લર નો વ્યવસાય પણ ઠપ્પ થઇ ચુક્યો છે ત્યારે દિવાળી ના ત્યોહાર માં કંઈક નવું વિચારી ને ખુશીબેને આ ફટાકડા ચોકલેટ માર્કેટ માં મૂકી છે, પહેલી નઝરે જોતા આપણે એમ જ લાગશે જે આ ચોકલેટ
...
https://www.youtube.com/watch?v=h5Cf01sOSZA
राजकोट जामकंडोरणा स्थित सरदार पटेल कि प्रतिमा का अनावरण के दौरान रात को लोक संगीत कार्यक्रम कीर्तिदान गढवी ओर अल्पा पटेल के लोक डायरो का आयोजन कीया गया था। लोक डायरो मे हुइ नोटो की बारिश। वहा रहे भाजपा के गुजरात राजकोट के मंत्री जयेश रादडीया पर भी नोटो की जमकर बारिश हुइ थी। दरअसल यह लोक डायरो मे हो रही रुपयों की बारिश के रुपये गौ सेवा ओर सामाजिक अच्छे कामों में उपयोग कीये जाते हे। #Rajkot #Gujarat #Lokdayro #Jamkandorna #Loksangeet #Kirtidanghadhvi
...
https://www.youtube.com/watch?v=4MXcAGA-5T8
#વરસાદઆગાહી2020ચોમાસુ #વરસાદઆગાહી #વરસાદઆગાહી2020 #ગુજરાત #સ્પિડરિપોર્ટ
ચક્રવાત 1-3 જૂન વચ્ચે પશ્વિમ ભારતમાં ત્રાટકે તેવી શક્યતાઓ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પણ કરી ચુક્યા છે આગાહી
રાજ્યમાં એક બાજુ કોરોનાનો કહેર છે તેવામાં હવે આગામી દિવસોમાં વાવાઝોડાનું જોખમ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગના વિશ્લેષણ મુજબ રાજ્યમાં જુનના પ્રથમ સપ્તાહમાં વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતા છે. અગાઉ 27-31 મે દરમિયાન આંધી વંટોળ સાથે ધૂળની ડમરી ત્રાટકશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ કરી ચુક્યા છે. દરમિયાન વાવાઝોડું હાલમાં અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ હોવાના અહેવાલ છે
ગુજરાત અરબી સમુદ્રમાં નવી સાયક્લોન પેટર્ન સર્જાઇ રહી છે.3 જૂન આસપાસ ગુજરાતના દરિયા કિનારે ત્રાટકવાની શક્યતાછે. ચક્રવાત જૂનના પ્રથમ સપ્તાહમાં કોઇ પણ રાત્રે પશ્ચિમ ભારતના રાજ્યોને ધમરોળી શકે છે. આગામી દિવસોમાં સાયક્લોનીકની મુવમેવન્ટ નક્કી કરશે કે વાવાઝોડું ગુજરાતના કાંઠે આવશે કે નહીં?
આવનાર સમયમાં અરબી સમુદ્રમાં દક્ષિણ-પૂર્વમાં સાઇક્લોનિક સર્ક્યુલેશનના પગલે લો પ્રેશર સર્જાઇ શકે છે. લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાઇને 3 જૂન સુધી ગુજરાત ફંટાય તેવી શક્યતા પણ સર્જાઈ રહી છે. જેથી દેશના પૂર્વિય કાંઠે ખાસ
...
https://www.youtube.com/watch?v=CL_zLLA-Ckg