#SpeedReportNews #latestnews #culturalnews #newgujarativideo #rajkotnews #livenews #latestgujaratinews #latestrajkotnews
રાજકોટના પેલેસ રોડ પર આવેલાં રજવાડાં સમયના માતા આશાપુરા માના મંદિરે દુર્ગાષ્ટમીના પાવન દિવસે પરંપરાગત રીતે હવન કરવામાં આવ્યો હતો, મંદિરમાં દર્શનાર્થીઓ માટે દર્શન ચાલુ જ રખાયાં હતા પરંતુ હવનના સમય દરમિયાન ભીડ ન થાય એ માટે વ્યવસ્થા જાળવવાના માં આવી હતી
ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહજી જાડેજાએ જણાવ્યું હતું કે નવરાત્રિના પવિત્ર તહેવારની ઉજવણી પણ આપણૈ સૌએ સાદાઇથી અને ઘરમાં રહીને કરી છે. આદ્યશક્તિની ઉપાસનાના આ પર્વમાં સૌ કોઇ લીન થયા છે ત્યારે આશાપુરા માતાજીના મંદિરે દર વર્ષે થતા હવનની પ્રણાલી તો રાજકોટ રાજ પરિવાર આ વર્ષે પણ નિભાવશે. હવનાષ્ટમી, તા. 23 ઓક્ટોબરને શુક્રવારે શાસ્ત્રોક્ત રીતે હવન થશે. પરંતુ પ્રવર્તમાન સ્થિતિને અનુલક્ષીને રાજ્ય અને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અનુસાર વધારે ભીડ ન થાય તેની કાળજી રાખવા માટે હવનના સમયે બપોરે ત્રણથી પાંચ દર્શન બંધ રાખ્યા હતા.
બપોરે ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યા દરમિયાન હવન કરવામાં આવ્યો હતો અને બીડું હોમાયા બાદ મંદિરના બહારના દરવાજા બંધ રાખવામાં આવ્યા હતા, હવન સંપન્ન થયે દર્શનાર્થીઓ હવનકુંડના અને માતાજીના દર્શન સો-સોની સંખ્યામાં કરી કાર્ય હતા, માંધાતાસિંહજીએ વધુ મ�
...
https://www.youtube.com/watch?v=0CtcD5wh7Rg
Vadodara Massive Fire Breaks out in C-Plant of GSP Company Located in Nandeshari, at Least 4 Workers Sustaining Burn injuries,
Rescue operation on.
https://www.youtube.com/watch?v=QLkNIgooawQ
#SpeedReportNews #latestnews #culturalnews #newgujarativideo #rajkotnews #livenews #latestgujaratinews #latestrajkotnews
પેપરજીની એનવાઈરોકેર કંપનીના યુવાસ્થાપક ધવલ બારભાયાએ કહ્યુ હતું કે, અમે ઈન્ડીયા સ્ટાર્ટ અપ અંતર્ગત કંપનીની શરૂઆત કરી છે. જેની અંદર અમે વિવિધ પ્રકારની રી-સાયકલ અને અપ-સાયકલ પધ્ધતિનો ઉપયોગ કરીને બોલપેન બનાવીએ છીએ. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની મુહીમ છે કે સિંગલ-યુઝ પ્લાસ્ટીકનો વપરાશ ઘટાડવો જેને પગલે અમને એવો વિચાર આવ્યો કે પ્રતિમાસ પ્લાસ્ટીકની ૧૦ ટન જેટલી પેન ફેકીં દેવામાં આવે છે, જેથી ૧૦ ટન જેટલા પ્લાસ્ટીકના કચરાનું ઉત્સર્જન થાય છે. આપણે આ બાબતે કાંઈક વિચારીને સમાજ માટે સારૂ શું કરી શકીએ ?
આપણે જો રીસાયકલ પેપરમાંથી પેન બનાવીએ તો વૃક્ષો કપાય નહીં અને વર્જીન કાગળોનો ઉપયોગ ટાળી શકાય. જેથી પર્યાવરણની જાળવણી કરી શકાય અને પ્લાસ્ટીકનો ઉપયોગ ઘટાડી કરી શકાય. અમે કાગળને વણીને હાથ બનાવટથી બોલપેન બનાવતા હતા. પરંતુ ઉત્પાદન ક્ષમતાની મર્યાદા હોવાના કારણે અમે જાતે જ મશીન ડીઝાઈન કરીને એન્જીનિયર્સ પાસે તૈયાર કરાવ્યું. જેથી ઉત્પાદન ક્ષમતામાં વધારો થયો અને પડતર કીંમતમાં ઘટાડો થયો. જેથી પ્લાસ્ટીકની બોલપેનની કીંમતમાં અમે કાગળની બોલપેન આપવા સક્ષમ થયા છીએ.
દેશ અને વિદેશની કોઈ સંસ્થ�
...
https://www.youtube.com/watch?v=gVn3M6lC4T8
Aerial view of ‘Statue of Unity', from the Helicopter Ride. #StatueofUnity #Sardaar #Patidaar #StatueofUnity
...
https://www.youtube.com/watch?v=gE-4XYg3HJw