गुजरात की २६ सीटों का आंकड़ों का एनालिसिस, यहाँ नाही बात होगी किसी पार्टी की नाही किसी नेताओ की, यहाँ बात होगी सिर्फ आंकड़ों की, क्या कहते हे आंकड़े, क्या होता हे आंकड़ों का गणित, २००९, २०१४ में कितने वोट पड़े थे कितने पुरुष मतदाता हे कितने महिला मतदाता, कितना मतदान हुआ था इन सभी २६ सीटों का एक के बाद एक एनालिसिस हमने किया सुने बनासकांठा सीट के आंकड़ों का एनालिसिस।
स्क्रिप्ट
डेटलाइन गुजरात
केमेरा भावेश विसरिया
टीम
स्पीड रिपोर्ट
Hello Friends,
Speed Report News provide a useful information via YouTube,So please
Like-Share-Subscribe our Chanel.
If you have any information kindly contact
...
https://www.youtube.com/watch?v=SXCop84WqmU
अब चर्चा होगी अनोखी, जो आपने कभी देखि या सुनी नहीं होगी, कुछ ऐसे लोग जो पहलीबार डेटलाइन गुजरात और स्पीड रिपोर्ट के साथ बात करेंगे, जिसमे हमारे साथ जुड़ेंगे, मिडिया क्षेत्र के दिग्गज जो एडवर्टाइज के बोस मने जाते हे ऐसे नैनेस पारेख, सुभाष लखानी, प्रग्नेश रुपानी और चिराग भायानी जुड़ेंगे हमारे साथ, क्या रही २००९ और २०१४ का एडवर्टाइज की दुनिया में हलचल, क्या बिका हे मिडिया? इन सभी सवालों के जवाब आपको मिलेंगे सिर्फ और सिर्फ डेटलाइन गुजरात और स्पीड रिपोर्ट पर, देखते रहिये स्पीड रिपोर्ट। न्यूज रील जारी।
रिपोर्ट
हिमांशु भायानी
केमेरा
चेतन अग्रावत
Hello Friends,
Speed Report News provide a useful information via YouTube,So please
Like-Share-Subscribe our Chanel.
If you have any information kindly contact
9426264125
...
https://www.youtube.com/watch?v=BKym0RtmjTA
#વરસાદઆગાહી2019ચોમાસુ #વરસાદઆગાહી #વરસાદઆગાહી2019 #ગુજરાત #સ્પિડરિપોર્ટ
અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં 24 કલાક ભારે વરસાદની આગાહી
અરબ સાગરમાં સક્રિય થયેલી મોન્સુન સિસ્ટમને પગલે વરસાદી માહોલ રચાયા બાદ આગામી 3જી જુલાઇ બાદ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, રાજ્યમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ બાદ હવામાન વિભાગે આગામી 24 કલાક પણ ભારે વરસાદની આગાહી કરી છે.24 કલાક બાદ સિસ્ટમ નબળી પડી જશે. તે પછી સામાન્યથી મધ્ય વરસાદ રહેશે. આજે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવવાનું છે. જેના કારણે ગુજરાત તરફ ડિપ્રેશન થઇને આગળ વધશે. આ સિસ્ટનને કારણે આગામી મહિના જુલાઇની 3, 4 અને 5 તારીખે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી છે, ગુજરાતમાં ચોમાસાનું આગમની સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વલસાડમાં 6 ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં, અમરેલીમાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ પડ્યો છે, વડોદરામાં ગાજવીજ સાથે ચાર કલાકમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે અમદાવાદમાં પણ હવામાન વિભાગની આગાહીના પગલે અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો, જયારે રાજકોટ માં દોઢ કલાક માં બે ઇંચ વરસાદ વર્ષી ગયો હતો.
Hello Friends,
Speed Report News provide a useful information via YouTube,So please
Like-Share-Subscribe our Chanel.
If you have any information kindly contact
9426264125
9898923809
Team:
...
https://www.youtube.com/watch?v=BAUtZttLY9I