Speed Report | जुनागढ प्रधानमंत्री के कार्यक्रम स्थल पर भारी बारिश। प्रसासन बारिश मे कर रहा काम।
Heavy Rain At Junagadh Where Prime Minister Narendra Modi Comming For Inauguration Of Civil Hospital #gujarat #junagadh #PM #Narendramodi https://www.youtube.com/watch?v=ypw4gTvjDJ4
23-06-2019 નો વરસાદ ક્યાં ક્યાં પડ્યો એ જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને માહિતી મેળવો
https://youtu.be/LG9eidZ0U24
મોટા ભાગના વેધર એનાલીસ્ટ ના મત મુજબ ગુજરાતમાં આ વર્ષે ચોમાસું સારુ રહેશે, ગુજરાત મા સૌથી પહેલો વરસાદ ક્યા પડસે આવો જાણીયે, આ વર્ષે કેવળ મા ચોમાસું 12 જુન પછી સક્રિય થસે, મહારાષ્ટ્ર મા 20 જુન પછી અને ગુજરાત મા 25 અથવા 26 જુન આસપાસ ચોમાસું શક્રીય થસે, ગુજરાત મા પહેલો રાઉન્ડ મધ્યમ રહેશે જ્યારે બીજો રાઉન્ડ સામાન્ય રહેશે. જ્યારે સીઝન પુરી થયે ત્રીજા રાઉન્ડ પાછોતરો વરસાદ ખેડુતો ને લાભ કરતા રહેશે, ગુજરાત મા આ વર્ષે સૌથી પહેવો વરસાદ ગીર વિસ્તાર મા પડવાની શક્યતા છે, જામનગર જિલ્લામાં વધુ વરસાદ પડવાની શક્યતાઓ છે..જ્યારે રાજકોટ નો ભાદર ડેમ વરસાદ ના કારણે ભરાઈ જસે,ખેડુતો ના વાવણી ના દરેક પ્રકાર ના મુરત સચવાઈ જશે, તેમજ ગુજરાત ની જીવાદોરી સમાન મુખ્ય ડેમ સંતોષ કારક રીતે ભરાઈ જસે, આર્દ્રા, પુનરવસુ અને હસ્તી નકક્ષત્ર મા વરસાદ સંતોષ કારક મન મુકી ને વરસસે એકંદરે ગુજરાત નુ ચોમાસુ સરેરાશ 80 થી 90 ટકા વચ્ચે રહેશે, તો આ હતી સ્પીડ રિપોર્ટ ને હવામાન ખાતા દ્વારા મળેલી ચોમાસા ની આગાહી.
Hello Friends,
Speed Report News provide a useful information via YouTube,So please
Like-Share-Subscribe our Chanel.
If you have any information kindly contact
9426264125
9898923809
...
https://www.youtube.com/watch?v=CWohyEYOMe4
#વરસાદઆગાહી2019ચોમાસુ #વરસાદઆગાહી #વરસાદઆગાહી2019 #ગુજરાત #સ્પિડરિપોર્ટ
ઉત્તર ગુજરાતથી લઈને રાજસ્થાનમાં અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશન અને મધ્યપ્રદેશમાં લો-પ્રેશરથી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. ત્યારે આગામી પાંચ દિવસ ગુજરાત માં ભારે થી અતિ ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે. આગાહી ના પગલે મધ્ય ગુજરાત અમદાવાદ, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, આણંદ સહીત વડોદરામાં ભારે વરસાદ પડી શકે છે.
આગામી દિવસોમાં નવું લો-પ્રેશર તૈયાર થશે. જેથી રાજ્યના દ્વારકા, જામનગર અને કચ્છ પર ભારે વરસાદ પડવાની સંભાવના છે.સૌરાષ્ટ્ર માટે પણ સારો વારો વરસાદ થવાના વાવડ મળી રહ્યા છે, ગુજરાતમાં આગામી 24 કલાકમાં ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, કચ્છ, દીવ, દમણ, દાદરાનગર હવેલી, નર્મદા, સુરત, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, વાસદા, ડાંગ સાબરકાંઠા અને બનાસકાંઠા માં ભારેથી અતિ ભારે વરસાદની પડી શકે છે. વડોદરા, રાજકોટ બાદ સુરત માં પણ વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી થઇ છે
ચાર કલાકમાં 11 ઇંચ અને આણંદના ખંભાતમાં 11 કલાકમાં 16 ઇંચ વરસાદ ખાબક્યો છે,
જયારે ઓલપાડ માં NDRF, ફાયર ટિમ અને પોલીસ દ્વારા 1400 લોકો થી વધારે લોકો ને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, જયારે નર્મદામાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે, આવો વૃક્ષ વાવીએ વરસાદ લાવીએ
Hello Friends,
Speed Report News provide a useful information via YouTube,So please
Like-Share-Subscribe our Chanel.
If you have any information kindly contact
...
https://www.youtube.com/watch?v=Za96RemyaMk