यह केसा विकास। स्कुल जाने कि उम्र मे बच्चे कर रहे राजनैतिक पार्टी का प्रचार। जसदण विधानसभा उपचुनाव मे भाजपा का प्रचार करते दिखे छोटे छोटे बच्चे। एक हाथ मे भाजपा का झंडा ओर एक हाथ मे नकली गन। क्या साबीत करना चाहती हे विकास सील पार्टी? #BJP #Congress #Gujarat #Jasdan #Jasdanelection
https://www.youtube.com/watch?v=5QkDK8SsHqY
Bharat Bandh Reaction On Vijay Rupani Centre Has Filed Review Petition Against Supreme Court Ruling on SC/ST Act
https://www.youtube.com/watch?v=_sWzlfCo6aI
વાવાઝોડુ ગોવાને પાર કરીને મહારાષ્ટ્રમાં પ્રવેશ્યુ. મુંબઇના મેયર કિશોરી પેડનેકરના જણાવ્યા પ્રમાણે ગોવાથી પાર કરીને તૌકતે રત્નાગીરી પહોંચી ચુક્યું છે. મહારાષ્ટ્ર સરકાર વાવાઝોડાની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. આવતી કાલ સાંજ સુધીમાં વાવાઝોડું ગુજરાતમાં પહોંચી શકે છે.
તૌકતે વાવાઝોડું મહારાષ્ટ્રથી ગુજરાત તરફ પૂર ઝડપે ગતિ કરી રહ્યું છે. વાવાઝોડાને ધ્યાને લઈને તમામ માછીમારોને પરત ફરવા માટે આદેશ કરાયો છે. હાલ મહારાષ્ટ્રની 18 અને ગુજરાતની 1 મળીને કુલ 19 બોટને બાદ કરતા તમામ માછીમારો સલામત રીતે દરિયાકાંઠે પહોંચી ચૂક્યા છે
કેરળના તિરૂવનંતપુરમના એક દરિયાકાંઠાના ગામ વલિયાથુરામાં દરિયાના ઊંચા અને ધસમસતા મોજાએ કેટલાક ઘરોમાં નુકસાન પહોંચાડ્યું.
NDRF દ્વારા સંબંધિત રાજ્યોમાં બચાવની 79 ટીમો તૈનાત કરી અને 22 વધારાની ટીમો પણ કામે લાગી છે, સૈન્ય,નેવી અને કોસ્ટગાર્ડને અલર્ટ રહેવાના આદેશ અપાયા છે.
...
https://www.youtube.com/watch?v=aesb0BHSMas