23-06-2019 નો વરસાદ ક્યાં ક્યાં પડ્યો એ જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને માહિતી મેળવો
https://youtu.be/LG9eidZ0U24
મોટા ભાગના વેધર એનાલીસ્ટ ના મત મુજબ ગુજરાતમાં આ વર્ષે ચોમાસું સારુ રહેશે, ગુજરાત મા સૌથી પહેલો વરસાદ ક્યા પડસે આવો જાણીયે, આ વર્ષે કેવળ મા ચોમાસું 12 જુન પછી સક્રિય થસે, મહારાષ્ટ્ર મા 20 જુન પછી અને ગુજરાત મા 25 અથવા 26 જુન આસપાસ ચોમાસું શક્રીય થસે, ગુજરાત મા પહેલો રાઉન્ડ મધ્યમ રહેશે જ્યારે બીજો રાઉન્ડ સામાન્ય રહેશે. જ્યારે સીઝન પુરી થયે ત્રીજા રાઉન્ડ પાછોતરો વરસાદ ખેડુતો ને લાભ કરતા રહેશે, ગુજરાત મા આ વર્ષે સૌથી પહેવો વરસાદ ગીર વિસ્તાર મા પડવાની શક્યતા છે, જામનગર જિલ્લામાં વધુ વરસાદ પડવાની શક્યતાઓ છે..જ્યારે રાજકોટ નો ભાદર ડેમ વરસાદ ના કારણે ભરાઈ જસે,ખેડુતો ના વાવણી ના દરેક પ્રકાર ના મુરત સચવાઈ જશે, તેમજ ગુજરાત ની જીવાદોરી સમાન મુખ્ય ડેમ સંતોષ કારક રીતે ભરાઈ જસે, આર્દ્રા, પુનરવસુ અને હસ્તી નકક્ષત્ર મા વરસાદ સંતોષ કારક મન મુકી ને વરસસે એકંદરે ગુજરાત નુ ચોમાસુ સરેરાશ 80 થી 90 ટકા વચ્ચે રહેશે, તો આ હતી સ્પીડ રિપોર્ટ ને હવામાન ખાતા દ્વારા મળેલી ચોમાસા ની આગાહી.
Hello Friends,
Speed Report News provide a useful information via YouTube,So please
Like-Share-Subscribe our Chanel.
If you have any information kindly contact
9426264125
9898923809
...
https://www.youtube.com/watch?v=CWohyEYOMe4
गुजरात की २६ सीटों का आंकड़ों का एनालिसिस, यहाँ नाही बात होगी किसी पार्टी की नाही किसी नेताओ की, यहाँ बात होगी सिर्फ आंकड़ों की, क्या कहते हे आंकड़े, क्या होता हे आंकड़ों का गणित, २००९, २०१४ में कितने वोट पड़े थे कितने पुरुष मतदाता हे कितने महिला मतदाता, कितना मतदान हुआ था इन सभी २६ सीटों का एक के बाद एक एनालिसिस हमने किया सुने पाटण सीट के आंकड़ों का एनालिसिस।
स्क्रिप्ट
डेटलाइन गुजरात
केमेरा भावेश विसरिया
टीम
स्पीड रिपोर्ट
Hello Friends,
Speed Report News provide a useful information via YouTube,So please
Like-Share-Subscribe our Chanel.
If you have any information kindly contact
...
https://www.youtube.com/watch?v=goyuBNvfj7Q
A Person Committed Suicide Bcoz His Wife and Wife's Boyfriend Trouble Him, Person Made a Live Suicide Video in Rajkot Gujarat
https://www.youtube.com/watch?v=MEK24GJ-JO0
#KeshubhaiPatel #ChiefMinisterofGujarat #Gujarat #Patel #Patidar #Lauvapatel #Speedreport #Gujaratnews #BJP
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પીઢ નેતા કેશુભાઈ પટેલ (Keshubhai Patel)નું 92 વર્ષની વયે નિધન થયું છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (BJP)માં કેશુભાઈ પટેલનું ખૂબ મહત્ત્વનું યોગદાન રહ્યું છે. શ્વાસ લેવામાં તકલીફ ઊભી થયા બાદ આજે તેમને સારવાર માટે સ્ટર્લિંગ હૉસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમનું નિધન થયું હતું. હૉસ્પિટલ ખાતે જ તેમણે અંતિમ શ્વાસ લીધા છે. કેશુભાઈ પટેલનું ગુજરાતની રાજનીતિમાં બહુ મોટું યોગદાન રહ્યું છે. કેશબાપાના અવસાન બાદ રાજ્યના અનેક મહાનુભાવોએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાસ શોક સંદેશ પાઠવ્યો છે તો પૂર્વગૃહમંત્રી ઝડફિયાએ 20 વર્ષની સફર યાદ કરી. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે લખ્યું કે પાર્ટીએ મોટો આધારા ગુમાવ્યો. દરમિયાન આજે બપોરે 3 વાગ્યે રાજ્ય મંત્રી મંડળ ની કેબિનેટ ની બેઠક મળશે. સદગત કેશુભાઈ ના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવાનો કેશુભાઈ પટેલ બે ટર્મ સુધી ગુજરાતના મુખ્યમંત્રી પદે રહી ચૂક્યા છે. કેશુભાઈ પટેલનું નિધન કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું. આ મામલે સ્ટાર્લિંગ હૉસ્પિટલના ચીફ મેડિકલ એડમિનિસ્ટ્રેટર ડૉક્ટર અક્ષયે જણાવ્યું હત
...
https://www.youtube.com/watch?v=XiMoorwmLQk