Speed Report | मोरबी मे फायरिंग बच्चे की मौत। विडियो मे साफ तौर पर फायरिंग की सुनाई दे रही आवाज।
#SPEEDREPORT #Gujarat मोरबी कालीका प्लोट फायरिंग मामले मे फायरिंग के समय का विडियो आया सामने। विडियो मे फायरिंग की साफ आवाज सुनाई दे रही हे। फायरिंग के बाद पुलिस को रजुआत करने आये बेकाबू लोगो ने रोड पर खडे वाहनो को पहुंचाया नुकसान। फायरिंग मे एक बच्चे की हो चुकी हे मौत जबकी तीन लोग गंभीर रूप से घायल हे। #Morbi #Firing #MURDER #VIRALVIDEO #Police #crime https://www.youtube.com/watch?v=BB8ItSqyVB8
#Congress #Gujarat #SpeedReportNews
ભેસાણ મગફળી કૌભાંડ બાબતે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયા
સરકાર પોતાની જવાબદારીમાંથી છટકવા ઠીકરું બીજા પર ફોડે છે
ભેસાણમાં કોંગ્રેસ શાસિત માર્કેટિંગ યાર્ડ છે પણ ખરીદી તો સરકાર કરે છે
માર્કેટીંગ યાર્ડનો રોલ માત્ર અને માત્ર જગ્યા આપવા પૂરતો છે બાકીની તમામ કામગીરી જીલ્લા ખરીદ સમિતિ કરે છે
મગફળી કૌભાંડ બાબતે તપાસ અને પોલીસ ફરિયાદ પર સવાલ ઉઠાવતા પાલભાઈ આંબલિયા
ખરીદી સમિતિમાં કલેક્ટર, ડીડીઓ, ખેતીવાડી અધિકારી, પુરવઠા અધિકારી, પ્રાંત ઓફિસર, મામલતદાર, ટીડીઓ વગેરે સામેલ છે તેની સામે કેમ કોઈ કાર્યવાહી નહિ
જ્યારે ઉચ્ચ અધિકારીઓની ખરીદ સમિતિ બનાવી છે તો તેમની કોઈ જવાબદારી કેમ નહિ...??? તેમની બેદરકારી બદલ કોઈ કાર્યવાહી કેમ નહિ...???
જિલ્લા પુરવઠા અધિકારી ની સીધી જવાબદારી બને છે તો તેની સામે કોઈ કાર્યવાહી કેમ નહિ....???
ખરીદ પ્રક્રિયામાં સરળીકરણ, પારદર્શિતા અને કોઈ ભ્રષ્ટાચાર ન થાય તે માટે વિજિલન્સ ટિમ બનાવી છે તો તેની કોઈ જવાબદારી શા માટે ન ગણવી....???
દરેક ખરીદ કેન્દ્ર પર એક નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવે છે આ નોડલ અધિકારીની કોઈ જવાબદારી કેમ નહિ....???
ખેડૂત સંપૂર્ણપણે નિર્દોષ છે તેમને તાત્કાલિક નાણાં ચૂકવી આપવામાં આવે
સરકારે ઉચ્ચ અધિકાર��
...
https://www.youtube.com/watch?v=sUBO16AMC7I
OBC Reservation મુદ્દે CM Bhupendra Patel & CR Patil Join Press Conference
હવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં OBC માટે 27% અનામત:અગાઉ 10 ટકા બેઠક હતી, SC-STની બેઠકમાં કોઈ ફેરફાર નહીં, હાલના સીમાંકન પર ચૂંટણી યોજાશે #OBC #Reservation
...
https://www.youtube.com/watch?v=0t2YxzWUNnA