गुजरात का एक मात्रा जंगल गिर की अनसुनी बाते, गिर में आने वाले विदेशी महेमान पहले से ही बुक करते हे गाइड को, पर विदेशी महेमानो को क्यों पसंद हे सिर्फ यही गाइड, क्या हे इस गाइड में ऐसी ख़ास बात की एनआरआई सिर्फ इसी गाइड को महत्त्व रखते हे, आज स्पीड रिपोर्ट आपको ले चलेगा गिर के इस स्पेशियल गाइड के पास जो विदेशी महेमानो के ख़ास हे.
Hello Friends,
Speed Report News provide a useful information via YouTube,So please
Like-Share-Subscribe our Chanel.
If you have any information kindly contact
9426264125
9898923809
Team:
Nilesh Shishangiya-Sanjay Shah
...
https://www.youtube.com/watch?v=E36453jFDcU
गुजरात का पहला कीकी चैलेंज विडियो वायरल। गुजरात वडोदरा की जानीमानी कॉमेडियन रिजवाना मीर का कीकी चैलेंज वीडियो वायरल। गुजराती पुलिस ने कल ही एसी चैलेंज ना स्वीकारने ओर ना करने की बात कही थी। एसी खतरनाक हरकते ना करे ओर दुसरो को एसा करने से रोके। #Gujarat #vadodara ##kikichallange #InMyFeelingsChallenge
https://www.youtube.com/watch?v=0uNPEb2IZwc
#SpeedReportNews #latestnews #culturalnews #newgujarativideo #rajkotnews #livenews #latestgujaratinews #latestrajkotnews
આવો આજે આપણે રાજકોટ ના કરીશું રાજકોટ ના કરોડો રૂપિયા રહી બનેલા રોડ ની મુલાકાત
રાજકોટ શહેર એટલે સ્માર્ટ સીટી એ તો આપને ખબર હશે, દેશ માં સ્વછતા માં છઠ્ઠો નંબર એ પણ આપણે ખબર હશે
પરંતુ આજે આપને હકીકત થી આપને વાકિફ કરાવીશું
રાજકોટ શહેર એટલે સ્માર્ટ સીટી જ્યાંથી આપણા વિકાસ શીલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલી ચૂંટણી લડી અને જીતી ને મુખ્યમંત્રી બન્યા બાદ દેશ ના પ્રધાનમંત્રી બન્યા અત્યારે ગુજરાત ના મુખ્યમંત્રી પણ રાજકોટ ના જ છે પરંતુ રાજકોટ માં આ લોકો ને કોઈ રસ નથી, એમને માત્ર વિકાસ માંજ રસ છે
રાજકોટ માં વરસાદ બાદ રાજકોટ મહાનગર પાલિકા તંત્ર અને મોટી મોટો ફેંકનારા નેતાઓ ની પોલ ખુલી છે, રાજકોટ ને કઈ રીતે સ્માર્ટ સીટી નો દરજ્જો આપવામાં આવ્યો છે એ તો એ નેતા જ જાણે પરંતુ આસમાની હકીકત તો આપે નેતાઓ ના મોઢે સાંભળી પણ જમીની હકીકત તો ખાડા માં જ છે, રાજકોટ ના ગલી ગલી ના રોડ પાર આજે ખાડા જોવા મળી રહ્યા છે ત્યારે ખાડા થી લોકો ત્રાહિમામ છે, કોન્ટ્રાક્ટર દ્વારા તંત્રી ની સામે કૌભાંડ કરવામાં આવે છે પણ તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ જેવો ખેલ રાજકોટ ની જાણતા સાથે રમાઈ રહ્યો છે ત્યારે આ ખાડા થી ત્રાહિમામ લોકો આવનારી ચૂંટણી માં આનો જવાબ જરૂર આપશે �
...
https://www.youtube.com/watch?v=PN-zJPqMWfc
વાવાઝોડુ ગોવાને પાર કરીને મહારાષ્ટ્રમાં પ્રવેશ્યુ. મુંબઇના મેયર કિશોરી પેડનેકરના જણાવ્યા પ્રમાણે ગોવાથી પાર કરીને તૌકતે રત્નાગીરી પહોંચી ચુક્યું છે. મહારાષ્ટ્ર સરકાર વાવાઝોડાની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. આવતી કાલ સાંજ સુધીમાં વાવાઝોડું ગુજરાતમાં પહોંચી શકે છે.
તૌકતે વાવાઝોડું મહારાષ્ટ્રથી ગુજરાત તરફ પૂર ઝડપે ગતિ કરી રહ્યું છે. વાવાઝોડાને ધ્યાને લઈને તમામ માછીમારોને પરત ફરવા માટે આદેશ કરાયો છે. હાલ મહારાષ્ટ્રની 18 અને ગુજરાતની 1 મળીને કુલ 19 બોટને બાદ કરતા તમામ માછીમારો સલામત રીતે દરિયાકાંઠે પહોંચી ચૂક્યા છે
કેરળના તિરૂવનંતપુરમના એક દરિયાકાંઠાના ગામ વલિયાથુરામાં દરિયાના ઊંચા અને ધસમસતા મોજાએ કેટલાક ઘરોમાં નુકસાન પહોંચાડ્યું.
NDRF દ્વારા સંબંધિત રાજ્યોમાં બચાવની 79 ટીમો તૈનાત કરી અને 22 વધારાની ટીમો પણ કામે લાગી છે, સૈન્ય,નેવી અને કોસ્ટગાર્ડને અલર્ટ રહેવાના આદેશ અપાયા છે.
...
https://www.youtube.com/watch?v=aesb0BHSMas
#SpeedReportNews #latestnews #culturalnews #newgujarativideo #rajkotnews #livenews #latestgujaratinews #latestrajkotnews
ભાઈ બેનના પ્રેમનું પ્રતિક ગણાતા રક્ષાબંધન પર્વને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે આ વર્ષે રાજકોટની બજારમાં અવનવી રાખડીઓનું વેચાણ શરૂ થઇ ચૂક્યું છે. રાજકોટમાં ઇમિટેશન બજારના કારીગરોએ પોતાની આગવી કારીગરી બતાવી બાળકો માટે ખાસ અલગ વેરાયટી બજારમાં મુકવામાં આવી છે.. જેમાં સૌથી વધુ આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે ફૂડ રાખી.. શુ છે ફૂડ રાખી આવો જોઈએ ખાસ અહેવાલ ફૂડ રાખી, ભાઇ બેનના પ્રેમન પ્રતીક સમાં રક્ષાબંધનના પવિત્ર પર્વ ને હવે ગણતરીના જ દિવસો બાકી છે. હાલમાં રાજકોટ ની બજારમાં રાખડીનું વેચાણ શરૂ થઇ ગયું છે અને તેમાં પણ સૌથી વધુ આકર્ષણ નું કેન્દ્ર છે ફૂડ રાખી.. રાજકોટ નાખી પરંતુ સૌરાષ્ટ્ર માં પ્રથમ ફૂડ રાખી નું વેચાણ રાજકોટમાં શરૂ થયું છે. રાજકોટનું ઇમિટેશન બજાર સમગ્ર દેશ અને દુનિયામાં પ્રખ્યાત છે અને આજ ઇમિટેશન બજારના કારીગરો પોતાની આગવી કળા મુજબ ફૂડ રાખી તૈયાર કરી છે. આ ફૂડ રાખીમાં પીઝા , બર્ગર , ઢોસા , પાણીપુરી , મિક્સ મીઠાઈ , ઘૂઘરા , સેન્ડવીચ અને મેગી જેવી ફૂડ ડીસનો સમાવેશ થાય છે.. કોરોના ની વૈશ્વિક મહામારી દરમિયાન ઇમિટેશન ની માર્કેટ માં મંદીનો માહોલ છે તેવામાં કારીગરો પોતાની આગવી કલા મુજબ બાળકો ને પ્રિય ફૂડ રાખી તૈયા
...
https://www.youtube.com/watch?v=xRJQhKU8vAc
Loksabha Election 2024 ને લઈને BJP માં ઉભરાયો ભરતી મેળો | Nirbhay News
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે જેને લઈને ભાજપે પણ પુરજોશમાં તૈયારીઓ આદરી છે ત્યારે આજે ત્રીજા તબક્કામાં ભાજપનો ભરતીમેળો યોજાઈ રહ્યો છે.....
...
https://www.youtube.com/watch?v=SNKRUMe1Qic