Speed Report | सुरत यूथ कांग्रेस द्वारा पुतला दहन मे पुतला दहन को रोकने गये पुलिस कर्मी झुलसा।
सुरत नोट बंदी के समय अहमदाबाद डिस्ट्रिक बैंक में जमा हुए करोडो रुपयों को लेकर भाजपा राष्ट्रीय अध्यक्ष अमित शाह के खिलाफ सूरत यूथ कांग्रेस द्वारा पुतला दहन मे पुतला दहन को रोकने गये पुलिस कर्मी झुलसा। पुलिस कर्मी के सुलझता विडियो आया सामने। पुलिस जवान सही सलामत। #Surat #Gujarat #police #NSUI #CONGRESS #BJP #AMITSHAH https://www.youtube.com/watch?v=f309d6MLif8
કોટે મોર ટહુકીયા ને વાદળ ચમકી બીજ,
મારા રૂદાને રાણો સાંભર્યો,
ને આવી અષાઢી બીજ.
સૌ કૃષિકારોને અષાઢી બીજ નું મહુરત સચવાઈ જાય તેવી આશા છે, તે દિવસેજ પુષ્ય નક્ષત્ર છે જ્યાં પણ અત્યારે વરસાદ પડ્યો છે ત્યાં સારો પડ્યો છે, મિત્રો હવામાન વિભાગ પણ સોન્ટિફિક સાધનો નો સહારો લઇ ને આગાહી કરતુ હોય છે, આગામી 3-4-5 જુલાઈમાં પણ ગુજરાત સૌરાષ્ટ્ર-કચ્છ માં વરસાદ પાડવાની આગાહી કરી છે, જ્યોતિષ શાસ્ત્રોની દ્રષ્ટિએ જોઈએ તો 2 જુલાઈએ આર્દ્ર નક્ષત્ર, 3 જુલાઈએ પુનર્વસુ નક્ષત્ર, 4 જુલાઈએ પુષ્ય નક્ષત્ર અને 5 જુલાઈએ આશ્લેષા નક્ષત્ર શક્રિય થાય છે, આ નક્ષત્રો માં જે જગ્યાએ વરસાદ પડશે એ ભારે થી અતિ ભારે વરસાદ પડશે, સ્વાતિ અને હસ્તી નક્ષત્રો ની સક્રિય થવાની સૌને રાહ છે, મિત્રો સ્પીડ રિપોર્ટ દ્વારા આપ સૌ ને અપીલ કરવામાં આવે વૃક્ષો વાવો, જેથી કરીને આપણા વિસ્તારમાં આપણી આશા પ્રમાણે કુદરત મહેરબાન થઇ શકે.
Hello Friends,
Speed Report News provide a useful information via YouTube,So please
Like-Share-Subscribe our Chanel.
If you have any information kindly contact
9426264125
9898923809
...
https://www.youtube.com/watch?v=VQgYqm_TcYE
गुजरात की २६ सीटों का आंकड़ों का एनालिसिस, यहाँ नाही बात होगी किसी पार्टी की नाही किसी नेताओ की, यहाँ बात होगी सिर्फ आंकड़ों की, क्या कहते हे आंकड़े, क्या होता हे आंकड़ों का गणित, २००९, २०१४ में कितने वोट पड़े थे कितने पुरुष मतदाता हे कितने महिला मतदाता, कितना मतदान हुआ था इन सभी २६ सीटों का एक के बाद एक एनालिसिस हमने किया सुने महेसाणा सीट के आंकड़ों का एनालिसिस।
स्क्रिप्ट
डेटलाइन गुजरात
केमेरा भावेश विसरिया
टीम
स्पीड रिपोर्ट
Hello Friends,
Speed Report News provide a useful information via YouTube,So please
Like-Share-Subscribe our Chanel.
If you have any information kindly contact
...
https://www.youtube.com/watch?v=l0n0E7xFAkA
#મહા #Maha #વરસાદઆગાહી2019 #વરસાદઆગાહી #ગુજરાત #સ્પિડરિપોર્ટ
મહા વાવાઝોડાનું સંકટ હવે ગુજરાત પરથી ટળ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વાવાઝોડુ સૌરાષ્ટ્રના દરિયા કિનારે નહી ટકરાય। વાવાઝોડું સિવિયર સાયકલોન બન્યું છે. જે પોરબંદરથી 450, વેરાવળથી 490 અને દીવથી 540 કિલોમીટર દૂર છે. પહેલા આગાહી કરવામાં આવી હતી કે 'મહા' વાવાઝોડું દીવથી પોરબંદર વચ્ચેનાં દરિયાકાંઠે ટકરાવવાનું હતું. આવતીકાલે એટલે સાતમી તારીખે આ વાવાઝોડું દીવથી 40 કિ.મી. દૂર દક્ષિણમાં જ આવશે. બાદમાં સાંજે આ વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં પરિવર્તીત થશે. જેના કારણે સૌરાષ્ટ્રનાં તટીય વિસ્તારમાં આવતી કાલે ભારેથી અતિભારે વરસાદ નહીં થાય પરંતુ મધ્યમ વરસાદ થશે. 7મીએ સવારે વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે થઈને નીકળી જશે. હાલ વાવાઝોડું 21 કિમી પ્રતિકલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. જે વેરાવળથી 490 કિમી, દીવથી 540 અને પોરબંદરથી 400 કિમી દૂર છે. ગુજરાતના દરિયાકાંઠે પહોંચતા વાવાઝોડું નબળું પડતુ જશે. છતા 70થી 80 કિમીની ઝડપે ભારે પવન ફૂંકાશે. વાવાઝોડાની અસરથી આજે જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ અમરેલી, ભાવનગરમાં આજે ભારે વરસાદ રહેશે. જ્યારે આવતીકાલે સુરત, ભરૂચ, આણંદ, બોટાદ, પોરબંદર અને રાજકોટમાં વરસાદની સંભાવના છે.
Hello Friends,
Speed Report News provide a useful information via YouTube,So
...
https://www.youtube.com/watch?v=P8E5iEVcWu8